ગુજરાતના ખેડૂતો માટેનું સ્માર્ટ AI પ્લેટફોર્મ 🚜

કિસાન માટે Kisan Mate

તમારી રોજિંદી ખેતીનો ડિજિટલ સાથી

બજાર ભાવ, AI કૃષિ નિષ્ણાત (Crop Doctor), ખેડૂત વીડિયો, સમાચાર, સરકારી યોજનાઓ, સેટેલાઇટ હવામાન અને જમીનના ૭/૧૨ રેકોર્ડ્સ — બધું જ એક જ જગ્યાએ!

★★★★★
ગુજરાતભરના ખેડૂતોનો વિશ્વાસ
બજાર ભાવ સ્ક્રીન
Kisan Mate હોમ સ્ક્રીન
ખેડૂત વીડિયો સ્ક્રીન
તાજા બજાર ભાવ
લાઈવ હવામાન
AI Crop Doctor
૧૦૦% સચોટ ખેડૂત સેવાઓ
📊 તાજા બજાર ભાવ
ગુજરાતના તમામ યાર્ડ
🤖 AI Crop Doctor
રોગ ઓળખ અને ત્વરિત ઉપાય
🎥 શોર્ટ વીડિયો
ખેતીની નવી ટેકનિકો
📄 ૭/૧૨ & ૮-અ
ઓનલાઇન જમીન રેકોર્ડ
Features

મુખ્ય વિશેષતાઓ

ગુજરાતના ખેડૂતો માટે સ્માર્ટ અને ઉપયોગી સેવાઓ

બજાર ભાવ

૧) માર્કેટયાર્ડ ના તાજા બજાર ભાવ

  • સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના યાર્ડના ભાવ.
  • દરેક પાકના ઊંચા અને નીચા ભાવની સ્પષ્ટ વિગત.
  • સ્માર્ટ સમરી: કયો પાક આજે સૌથી વધુ વેચાયો તે ઝડપથી જાણો.
AI Crop Doctor

૨) AI કૃષિ નિષ્ણાત (Crop Doctor)

  • ૧ થી ૩ ફોટા પાડીને/અપલોડ કરીને રોગોની ત્વરિત ઓળખ.
  • AI દ્વારા પાકના રોગ અને તેની ગંભીરતાનું સચોટ વિશ્લેષણ.
  • રાસાયણિક અને ઓર્ગેનિક (જૈવિક) ઉપાયો તેમજ દવાના ડોઝની વિગત.
  • અગાઉ કરેલા તમામ રોગ વિશ્લેષણનો ઇતિહાસ એક જગ્યાએ સાચવો.
વીડિયો

૩) ખેડૂતલક્ષી & શોર્ટ વીડિયો

  • ખેતી, આધુનિક ટેકનોલોજી, રોગ નિયંત્રણ અને યોજનાઓના વીડિયો.
  • શોર્ટ વીડિયો (Shorts) દ્વારા ખેતીની નવી ટેકનિકોની સરળ સમજ.
  • તમારા માટે ખાસ પસંદ કરેલા વિડિયોઝ એક જ જગ્યાએ.
સમાચાર

૪) ખેડૂત સમાચાર

  • રોજબરોજના તાજા સમાચાર અને ખેતીની નવી પદ્ધતિઓ.
  • કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શક લેખો.
  • આકર્ષક ફોટા સાથે સંપૂર્ણ સમાચાર વાંચવાની સુવિધા.
યોજનાઓ

૫) સરકારી યોજનાઓ

  • ખેડૂતો માટે ઉપલબ્ધ વિવિધ સરકારી યોજનાઓની ઉપયોગી માહિતી.
  • સબસિડી, પાક વીમો અને સાધન સહાય યોજનાઓની વિગત.
  • યોજનાના લાભો, પાત્રતા અને છેલ્લી તારીખ અંગેની માર્ગદર્શિકા.
હવામાન

૬) હવામાન & ખેતી સલાહ

  • તમારા તાલુકા મુજબ લાઈવ હવામાન અને તાપમાન/ભેજ વિગત.
  • દવા છંટકાવ, પાણી આપવા અને ખાતર નાખવાની ખાસ સલાહ.
સેટેલાઇટ

૭) સેટેલાઇટ હવામાન

  • લાઈવ સેટેલાઇટ નકશા (Satellite Maps) થી વાદળોની સ્થિતિ જુઓ.
  • વરસાદની સચોટ આગાહીથી અગાઉથી માહિતગાર રહો.
જમીન રેકોર્ડ

૮) ૭/૧૨ અને ૮-અ જમીનના રેકોર્ડ

  • સત્તાવાર પોર્ટલ પરથી ગ્રામ્ય અને શહેરી જમીનના રેકોર્ડ્સ જુઓ.
  • કોઈપણ ખેતર કે જમીનના ઓનલાઇન ઉતારા મેળવવાની સરળ વ્યવસ્થા.
નોટિફિકેશન

૯) સ્માર્ટ નોટિફિકેશન

  • અગત્યની માહિતી, સમાચાર કે બજાર ભાવ ફેરફારની ત્વરિત સૂચના.
ખેડૂતનો સાચો સાથી
બજાર ભાવ અને હવામાન સલાહ

ખેડૂતનો સાચો સાથી,
સ્વસ્થ ખેતી, સમૃદ્ધ ભવિષ્ય

સરળ ઈન્ટરફેસ

ખાસ ગુજરાતી ભાષામાં, જેનો દરેક ખેડૂત આસાનીથી ઉપયોગ કરી શકે.

રીઅલ-ટાઈમ અપડેટ્સ

હવામાન અને માર્કેટ યાર્ડના ભાવોની ઓનધસ્પોટ તાજી માહિતી.

સ્માર્ટ નોટિફિકેશન

સમાચાર, યોજના, બજાર અને સૂચના તાત્કાલિક નોટિફિકેશન સાથે.

સરકારી યોજનાઓ
AI Crop Doctor

તમારા ખિસ્સામાં
આધુનિક ખેતી

AI Crop Doctor

પાકના રોગનો ત્વરિત સચોટ ઉકેલ તમારા મોબાઈલ પર.

સેટેલાઇટ નકશા

લાઈવ વરસાદ અને વાદળોની આગાહીથી અગાઉથી માહિતગાર રહો.

જમીન રેકોર્ડ્સ (૭/૧૨)

સરકારી પોર્ટલ પરથી કોઈપણ જમીન ઉતારા સરળતાથી જુઓ.

App Preview

એપની ઝલક

Kisan Mate એપની વાસ્તવિક સ્ક્રીન — સ્ક્રોલ કરીને જુઓ

3 સરળ પગલાં

શરૂઆત કેવી રીતે કરવી?

૧

એપ ડાઉનલોડ કરો

Google Play Store પરથી Kisan Mate એપ ફ્રી માં ઇન્સ્ટોલ કરો.

૨

મોબાઈલ નંબર & તાલુકો

ફક્ત મોબાઈલ નંબર અને તમારો જિલ્લો/તાલુકો પસંદ કરો — કોઈ પાસવર્ડ નહીં.

૩

ખેતીની માહિતી મેળવો

તમારા વિસ્તારના બજાર ભાવ, હવામાન, સમાચાર અને યોજનાઓ તરત જ મેળવો.

આજે જ જોડાઓ 'Kisan Mate (કિસાન માટે)' સાથે

તમારી ખેતીને બનાવો વધુ આધુનિક અને નફાકારક! અત્યારે જ ફ્રી ડાઉનલોડ કરો.

GET IT ONGoogle Play Store